ત્રણ માસમાં કુટુંબના ખર્ચમાં ઘટાડોઃ AXIS માય ઇન્ડિયા-CSIનો સર્વે

દબાણ અને અસહ્ય પડકારોને કારણે 13% લોકો વહેલી નિવૃત્તિના મૂડમાં 50% માને છે કે, પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારે ઘટાડો કરવો જોઈએ કુટુંબનો સંપૂર્ણ ખર્ચ +50નો નેટ સ્કોર સૂચવે છે, જે 2 પોઇન્ટનો ઘટાડો છે 37% માટે આવશ્યક ઉત્પાદનોનો એકસમાન વપરાશ વધ્યો, જે 3 માસમાં સૌથી વધુ 35% કુટુંબો માટે આરોગ્ય ઉપભોગ વધ્યો, જે ગયા મહિનાથી 1%…

Read More

US ફેડ બાદ બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર વધારી 1.25 ટકા કર્યો

6 સેન્ટ્રલ બેન્કોએ ફુગાવાને ડામવા જૂનમાં કર્યો વ્યાજ વધારો સૌથી ઊંચો 80 ટકા વ્યાજદર ઝીમ્બાવ્વેમાં, ફુગાવો નિરંકૂશ જાપાન અને સ્વીટ્ઝર લેન્ડમાં વ્યાજ- ફુગાવાના નેગેટિવ રેટ વૈશ્વિક સ્તરે ફુગાવો (મોંઘવારીનો દર) વધી રહ્યો હોવાના પગલે રિઝર્વ બેન્ક ઇન્ડિયા, યુએસ ફેડરલ રિઝર્વ પછી હવે બેન્ક ઓફ ઇંગ્લેન્ડે પણ વ્યાજદર quarter-point વધારીને 1.25 ટકા કરવાની જાહેરાત કરી છે….

Read More

આઇઆઇપી એપ્રિલ-22માં 7.1ના સ્તરે, આઠ માસની ટોચે

ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક (IIP) એપ્રિલ-22માં 7.1% YoY ધોરણે 8 મહિનાની ઉચ્ચતમ સપાટીએ ગયો છે. માર્ચ-22ના 12.9%ના સુધારા સામે એપ્રિલ-22માં ઇન્ડેક્સ 9.2% MoM ધોરણે ઘટ્યો છે. ક્ષમતાના ઉપયોગના સ્તરોમાં સુધારો થયો હોવા છતાં (RBIના સર્વેક્ષણ મુજબ Q4 FY22 માં ક્ષમતા ઉપયોગ માટેના પ્રારંભિક પરિણામો 75% છે), સપ્ટેમ્બર-21થી ઉત્પાદન સેગમેન્ટમાં એકંદર વલણ મંદ રહ્યું છે જે અમુક…

Read More

મે માસમાં બેન્કોએ લોનના વ્યાજદરમાં કર્યો 50-60 bps નો વધારો હવે… RBI કરી શકે છે બુધવારે રેપોરેટમાં 25-50 bpsનો વધારો

મે માસના બળબળતા ઊનાળામાં ઘરનું ઘર લઇને છાંયડો શોધી રહેલા હોમ લોન ધારકોને આરબીઆઇએ મે માસમાં 50 બીપીએસ રેપોરેટમાં વધારો કરતાં બેન્કોએ હોમ લોનના વ્યાજદરમાં તરત જ 60 બીપીએસ સુધીનો વધારો કરીને દઝાડ્યા છે તેની રૂઝ હજી આવી નથી. ત્યાં આરબીઆઇ બુધવારે 25-50 બેઝિસ પોઇન્ટનો વધારો કરશે તો બેન્કો પણ હોમલોન સહિતની તમામ લોન્સ ઉપરના…

Read More

રેપો રેટ 35 bps વધવાની દહેશત વચ્ચે RBIની MPC બેઠક શરૂ

Repo rateમાં 35 bps વધારો થવાની અટકળો વચ્ચે આરબીઈની એમપીસી બેઠક શરૂ થઈ છે. RBI ગવર્નર શક્તિકાંત દાસ બુધવારે મોનેટરી પોલિસી કમિટી દ્વારા લેવાયેલા નિર્ણયોની જાહેરાત કરશે. ગત મહિને 40 bpsના વધારા બાદ આ બેઠકમાં RBI રેપો રેટમાં 35 bpsનો વધારો કરી શકે છે. કેન્દ્ર સરકારે RBIને ફુગાવો 2 % વધ-ઘટના માર્જિન સાથે ફુગાવો 4…

Read More

2017થી અત્યારસુધીમાં 6 ટોચની Auto કંપનીઓની ભારતમાંથી એક્ઝિટ

તાતા મોટર્સ ફોર્ડનો સાણંદ પ્લાન્ટ હસ્તગત રૂ. 1163 કરોડમાં ખરીદશે 2017થી 2022 સુધીમાં છ કંપનીઓની ઇન્ડિયા એક્ઝિટ એટ એ ગ્લાન્સ જનરલ મોટર્સ 2017 હાલોલ, ગુજરાત માન ટ્રક્સ 2018 પિથમપુર, મધ્યપ્રદેશ UM લોહીયા 2019 કાશીપુર, ઉત્તરાખંડ ફિયાટ 2019 રાજણગાંવ, મહારાષ્ટ્ર હાર્લે ડેવિડસન 2020 બાવલ, હરીયાણા ફોર્ડ મોટર્સ 2021-22 સાણંદ, ગુજરાત ગુજરાતમાં હાલોલમાં મજૂર અશાંતિ સહિતના સંખ્યાબંધ…

Read More

એપ્રિલમાં નિકાસો 31 ટકા, આયાતો પણ  31 ટકા વધી

કોરોના ક્રાઇસિસ પછી દેશની ઇકોનોમિક તેમજ બિઝનેસ એક્ટિવિટીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. તેની સાથે સાથે દેશની મર્ચન્ડાઈઝ નિકાસો સતત વધી રહી છે. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ જેવા સેક્ટર્સના મજબૂત પર્ફોર્મન્સના પગલે એપ્રિલમાં નિકાસો 30.7 ટકા વધી 40.19 અબજ ડોલર થઈ છે. બીજી બાજુ આયાતો પણ 30.97 ટકા વૃદ્ધિ સાથે 60.3 અબજ ડોલર…

Read More

કોવિડે કેડ ભાંગી 66 ટકા પરીવારોના ખર્ચમાં 30 ટકા સુધી વધારો

સાપ ગયાને લિસોટા રહ્યા કહેવતની જેમ કોવિડ-19 ખતમ થઇ રહ્યો છે. પરંતુ તેની આડ અસરો મધ્યમ વર્ગની કેડ ભાંગી રહી છે. રશિયા- યુક્રેન જિયો પોલિટિકલ ક્રાઇસિસ, ચીન- વિયેતનામ અને ચીન- યુએસ ટ્રેડ ટકરાવ સહિત સંખ્યાબંધ પ્રશ્નો વચ્ચે ક્રૂડ સહિતની મહત્વની કોમોડિટીઝ સરકારી ચોપડે સસ્તી થઇ રહી છે. પરંતુ 66 ટકા સામાન્ય અને મધ્યમ વર્ગના ઘર…

Read More