મહેસાણા, 1 જાન્યુઆરીઃ એમક્યોર ફાર્માસ્યુટિકલ્સે ગુજરાતમાં મહેસાણા ખાતે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. આ નવો પ્લાન્ટ ભારત સહિત વૈશ્વિક બજારમાં વેચાણ અને નિકાસ માટે ઇન્જેક્ટેબલનું ઉત્પાદન કરશે. એમક્યોરની મેન્યુફેક્ચરિંગ કામગીરી ભારતમાં 13 સ્થળોએ ફેલાયેલી છે. કંપની મહેસાણા ખાતે ઓરલ ફોર્મ્યુલેશન મેન્યુફેક્ચરિંગ લાઇન ધરાવે છે, ઓગસ્ટ, 2023માં શરૂ થયેલું નવું યુનિટContinue Reading