EMS Ltd.ના IPOમાં રોકાણકારોને 43 ટકા રિટર્ન, હાઈગ્રીન કાર્બનનું એન્કર ઈન્વેસ્ટમેન્ટ સફળ રહ્યું
2023-09-21
અમદાવાદ, 21 સપ્ટેમ્બરઃ આજે ઈએમએસ લિ.ના આઈપીઓએ 33.43 ટકા પ્રિમિયમે બીએસઈ ખાતે 281.55ના સ્તરે અને એનએસઈ ખાતે 282.05ના ભાવે લિસ્ટિંગ કરાવ્યું હતું. જેમાં રોકાણકારોને તેની ટોચથી 42.58 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે. ઈએમએસએ રૂ. 211ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 290.85ની સર્વોચ્ચ ટોચ નોંધાવી હતી. ઈએમએસના આઈપીઓને રોકાણકારોનો બહોળો પ્રતિસાદ મળ્યોContinue Reading

