પ્રાઇમરી માર્કેટ ઝોનઃ આ સપ્તાહે રૂ. 14,700 કરોડના 13 IPO; 11 નવા લિસ્ટિંગ માટે સજ્જ
અમદાવાદ, 8 ડિસેમ્બરઃ 8 ડિસેમ્બરથી શરૂ થતા સપ્તાહ દરમિયાન પ્રાઇમરી માર્કેટમાં 13 પ્રારંભિક જાહેર ઓફર (IPO) યોજાવાની તૈયારી કરી રહ્યા છે. જેઓ રૂ. 14338 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે. સામે 11 નવી કંપનીઓ લિસ્ટિંગ મારફત શેરબજારમાં પ્રવેશ કરી રહી છે. આ 13 કંપનીઓ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 14,700 કરોડથી વધુ એકત્ર કરવા માટે તૈયાર…
