માર્કેટ લેન્સઃ NIFTY માટે સપોર્ટ 25860- 25754, રેઝિસ્ટન્સ 26039- 26112
મજબૂત ટેકનિકલ અને મોમેન્ટમ ઇન્ડિકેટર્સને ધ્યાનમાં રાખીને, જો NIFTY સુધારાની આગેકૂચ જાળવી રાખે છે અને 26,000 પોઇન્ટથી ઉપર ટકી રહે છે, તો 26,100 (પાછલા સપ્તાહની ટોપ) અને ત્યારબાદ 26,277 (રેકોર્ડ હાઇ) તરફની તેજી શક્ય છે, જેમાં તાત્કાલિક સપોર્ટ 25,900 પર છે, ત્યારબાદ 25,800–25,700 મુખ્ય સપોર્ટ ઝોન છે. Stocks to Watch: BAJAJFINANCE, CIPLA, IndusTowers, PNBHousing, Mazagon,…
