Global Equities: ગીફ્ટ નિફ્ટીમાં 125 પોઇન્ટની નરમાઇ, માર્કેટમાં પ્રારંભિક ઘટાડાની દહેશત
અમદાવાદ, 22 એપ્રિલઃ ગીફ્ટ નિફ્ટીમાં 125 પોઇન્ટની નરમાઇ વચ્ચે ભારતીય શેરબજારોમાં ગેપ ડાઉન ઓપનિંગ અને સેકન્ડ હાફમાં સુધારાની શક્યતા બજાર નિષ્ણાતો જોઇ રહ્યા છે. રાતોરાત CRUDEના ભાવમાં વધારો અને વૈશ્વિક શેરબજારો તરફથી સુધારાના સંકેતોના અભાવ વચ્ચે એશિયન શેરબજારો મિશ્ર વલણ સાથે ખુલ્યા હતા. અમેરીકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવવાની જાહેરાત…
