અમદાવાદ, 16 જાન્યુઆરીઃ ફેડરલ બેન્કે આજે નાણાકીય વર્ષ 2023-24ના ત્રીજા ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. જેમાં બેન્કે રેકોર્ડ રૂ. 1007 કરોડનો નફો નોંધાવ્યો હોવાનું ફેડરલ બેન્કના એમડી અને સીઈઓએ જણાવ્યું છે. ડિસેમ્બર ત્રિમાસિકમાં રૂ. 1,007 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો, જે એક વર્ષ અગાઉના સમાન ગાળામાં રૂ. 803.6 કરોડ સામેContinue Reading