Nifty500 રિટર્ન આપવા મામલે ગ્લોબલ ઈન્ડેક્સ કરતાં અગ્રણી, 10 વર્ષમાં 16 ટકાના દરે ગ્રોથઃ રિપોર્ટ
અમદાવાદ, 12 માર્ચઃ ભારતીય સ્ટોક એક્સચેન્જ છેલ્લા ઘણા વર્ષોથી ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રહ્યા છે. ગ્લોબલ ઈન્ડેક્સમાં નાસડેક સિવાય અન્યની તુલનાએ એનએસઈ નિફ્ટી500એ આકર્ષક પ્રદર્શન આપી અગ્રણી સ્થાન મેળવ્યું છે. છેલ્લા 10 વર્ષમાં નિફ્ટી500એ 16 ટકા, જ્યારે એસએન્ડપી500એ 15.4 ટકા રિટર્ન આપ્યું છે. નાસડેક 21.5 ટકા રિટર્ન સાથે ટોપ પર રહ્યો હતો. મોતિલાલ ઓસ્વાલ એસેટ મેનેજમેન્ટ…
