પુણે, 13 મે: ફિનોલેક્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 31 માર્ચ, 2024ના અંતે પૂર્ણ થતાં ચોથા ત્રિમાસિક માટે અનઓડિટેડ નાણાકીય પરિણામો રજૂ કર્યા છે. Q4FY24માં કામગીરીમાંથી કુલ આવક 8.27 ટકા વધી રૂ. 1235.42 કરોડ થઈ, ગતવર્ષે રૂ. 1141.06 કરોડ હતી. EBITDA 3.91 ટકા ઘટી રૂ. 208.93 કરોડ થઈ, Q4FY23માં રૂ. 217.43 કરોડ હતી.Continue Reading