મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ: ઓગસ્ટમાં AUTO, FINANCE, METALS, POWER, FERTILIZERS પર રાખો નજર
અમદાવાદ, 1 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ જુલાઇમાં સ્ટેબલ રહેવા સાથે સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી વિશેષ રહી હોવાનું જોવા મળ્યું હતું. ઓગસ્ટ માટે મુખ્ય ફંડ મેનેજર્સ અપેક્ષા રાખે છે કે ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારોની ચાલ ઉપર બાકી રહેલી કંપની ત્રિમાસિક કમાણીના પરીણામો, નીતિગત નિર્ણયો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને મુખ્ય વેપાર સોદાઓ પર પ્રગતિ દ્વારા ચલાવવામાં આવશે….
