અમદાવાદ, 24 જાન્યુઆરીઃ નિફ્ટી50 અને સેન્સેક્સ છેલ્લા એક સપ્તાહમાં 4 ટકા ઘટ્યો છે. આ કરેક્શન પાછળનું એક કારણ વિદેશી રોકાણકારો દ્વારા વેચવાલી છે. છેલ્લા એક સપ્તાહમાં વિદેશી રોકાણકારોએ છેલ્લા એક સપ્તાહમાં રૂ. 27,830.34 કરોડની ઇક્વિટી વેચી છે, જે સેબીના પ્રારંભિક અંદાજ કરતાં ઘણી ઓછી છે. સેબીની FPIs પાસે વધારાની માહિતીContinue Reading