NSEIL પ્રિમાઇસીસ ખાતે કો-લોકેશન કેપેસિટીનું વિસ્તરણ
મુંબઇ, 9 જાન્યુઆરીઃ બજારના સહભાગીઓ તરફથી મળેલા પ્રતિસાદ અને માંગના આધારે એક્સચેન્જ તબક્કાવાર કોલોકેશન ફેસિલિટીમાં ઉપલબ્ધ રેક્સની ક્ષમતા વધારવા અને સમીક્ષા કરવાનું ચાલુ રાખે છે. આના પરિપ્રેક્ષ્યમાંલ એક્સચેન્જને એ જણાવતા આનંદ થાય છે કે તેણે 3 જાન્યુઆરી, 2025ના રોજ કોલોકેશન ફેઝ 11 અને 12માં વિવિધ વેરિઅન્ટ્સની 200 ફુલ રેક ઇક્વિલન્ટ (એફઆરઈ) કેપેસિટી રજૂ કરી છે…
