ફંડ હાઉસની ભલામણોઃ એશિયન પેઇન્ટ્સ, કોલગેટ, હોમ ફર્સ્ટ, ACC, સન ફાર્મા, PNB
અમદાવાદ, 27 ઓક્ટોબર એશિયન પેઇન્ટ્સ /SBC: કંપની પર ખરીદી જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ 4000 (પોઝિટિવ) PNB /CLSA: બેંક પર આઉટપર્ફોર્મ જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 80 પર વધારો (પોઝિટિવ) કોલગેટ / જેફરી: કંપની પર ખરીદી જાળવી રાખો,લક્ષ્ય રૂ. 2320 (પોઝિટિવ) શ્રીરામ ફાઇનાન્સ /SBC: કંપની પર બાય જાળવી રાખો, લક્ષ્ય કિંમત રૂ. 2300. (પોઝિટિવ) ડિક્સન…
