મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ: ઓગસ્ટમાં AUTO, FINANCE, METALS, POWER, FERTILIZERS પર રાખો નજર

અમદાવાદ, 1 ઓગસ્ટઃ ભારતીય શેરબજારોએ જુલાઇમાં સ્ટેબલ રહેવા સાથે સેક્ટર અને સ્ટોક સ્પેસિફિક એક્ટિવિટી વિશેષ રહી હોવાનું જોવા મળ્યું હતું. ઓગસ્ટ માટે મુખ્ય ફંડ મેનેજર્સ અપેક્ષા રાખે છે કે ઓગસ્ટ મહિનામાં ભારતીય શેરબજારોની ચાલ ઉપર બાકી રહેલી કંપની ત્રિમાસિક કમાણીના પરીણામો, નીતિગત નિર્ણયો, વિદેશી રોકાણકારોની પ્રવૃત્તિ અને મુખ્ય વેપાર સોદાઓ પર પ્રગતિ દ્વારા ચલાવવામાં આવશે….

Read More

ઓગસ્ટમાં નિફ્ટી માટે સપોર્ટ 24,300, જ્યારે 24,430-24,530 વચ્ચે આક્રમક બ્રેકઆઉટ રેઝિસ્ટન્સની શક્યતાઃ નિષ્ણાતો

અમદાવાદ, 1 ઓગસ્ટ: ભારતીય શેરબજાર ઓગસ્ટ 2026 માં સાવધાનીપૂર્વક તેજીમાં પ્રવેશ કરશે, નિફ્ટી 50 24,380–24,300 ઝોનની નજીક રહેવાની શક્યતા મોટાભાગના બ્રોકરેજ હાઉસ, ફંડ મેનેજર્સ અને બજાર નિષ્ણાતો જણાવી રહ્યા છે. તેમની નજરે આ મહિને બજારના મુખ્ય ચાલકોમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)ની નીતિ બેઠકના પરિણામો, ચાલુ Q1 કોર્પોરેટ કમાણી, વિદેશી સંસ્થાકીય રોકાણકાર (FII) પ્રવાહ અને…

Read More

જુલાઇમાં કેવો રહેશે ભારતીય શેરબજારોનો દેખાવઃ જાણો મ્યુચ્યુઅલ ફંડ મેનેજર્સ પાસેથી

લાર્જકેપ ઉપર ઓવરવેઇટ, મિડકેપ્સ ઉપર માર્જિનલ ઓવરવેઇટ અને સ્મોલકેપ્સ ઉપર અંડર વેઇટ ધરાવતાં મ્યુચ્યુઅલ ફંડ્સ, માર્કેટની ચાલનો મુખ્ય આધાર જિયો- પોલિકિટકલ સ્થિતિ તેમજ મોન્સૂન ઉપર રહેશે ક્વોન્ટમ મ્યુચ્યુઅલ ફંડ, મોતીલાલ ઓસ્વાલ એએમસી, એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ અને કોટક મહિન્દ્રા મ્યુચ્યુઅલ ફંડના ફંડ મેનેજરો કમાણીની મોસમ શરૂ થતાં બજારો, ક્ષેત્રો અને માર્કેટ કેપ્સ માટે તેમના આઉટલુક શેર…

Read More