ઈલેક્ટોરલ બોન્ડ હેઠળ ફંડ એકત્ર કરવામાં BJP અગ્રણી, રૂ. 6 હજાર કરોડ એકત્રિત કર્યાઃ EC
અમદાવાદ, 15 માર્ચઃ ઈલેક્શન કમિશન દ્વારા જારી આંકડાઓ અનુસાર, ભારતીય જનતા પાર્ટી (બીજેપી)એ ઈલેક્ટોરલ બોન્ડ્સનો સૌથી વધુ લાભ મેળવ્યો છે. 12 એપ્રિલ-2019થી 24 જાન્યુઆરી-24 દરમિયાન કુલ રૂ. 6060.5 કરોડનું ફંડ એકત્ર કરનારી ટોચનો રાજકીય પક્ષ રહ્યો છે. તૃણમુલ કોંગ્રેસે આ સમયગાળામાં ઈલેક્ટોરલ બોન્ડ મારફત રૂ. 1609.50 કરોડનું ફંડ એકત્ર કર્યુ હતું. જ્યારે કોંગ્રેસે રૂ. 1421.9…
