શિવાલિક ગ્રૂપે શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટનો પ્રારંભ કર્યો

CREDAI અમદાવાદ ગાહેડ સાથે સંલગ્ન આ સંસ્થા SIRE દ્વારા લર્નિંગ આધારિત શિક્ષણ આપશે તેમજ રિયલ એસ્ટેટ ક્ષેત્રે કૌશલ્ય તાલીમ પૂરી પાડશે અમદાવાદઃ અમદાવાદમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રના અગ્રણી ગ્રૂપ શિવાલિક દ્વારા રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં અનુભવલક્ષી આધારિત શિક્ષણ અને આ ક્ષેત્રમાં કૌશલ્ય તાલીમ આપવાના ઉદ્દેશથી શિવાલિક ઇન્સ્ટિટ્યૂટ ઑફ રિયલ એસ્ટેટ (SIRE)નો પ્રારંભ કર્યો છે. શિવાલિક ગ્રુપના મેનેજિંગ…

Read More

CREDAI અમદાવાદ- GAHEDના ઉપક્રમે 6-8 જાન્યુઆરી દરમ્યાન 17મો GAHED પ્રોપર્ટી શૉ યોજાશે

અમદાવાદઃ CREDAI અમદાવાદ- GAHEDના ઉપક્રમે તા. 6,7,8 જાન્યુઆરી દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ, અમદાવાદ ખાતે ૧૭માં GAHED પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 65થી વધુ ડેવલોપર્સ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં આવેલાં 250થી વધુ પ્રોજેક્ટ્સ ડિસ્પ્લે કરશે. શોની ખાસિયત એ હશે કે તેમાં રૂ. 25 લાખથી માંડીને રૂ. 10 કરોડ સુધીની કિંમતના એફોર્ડેબલથી માંડી મિડસાઇઝ, લક્ઝરિયસ, પ્રિમિયમ,…

Read More