GHCLએ સ્કૉપ 1 અને 2 ઉત્સર્જનને ઘટાડીને 30% કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો
2025-04-19
અમદાવાદ, 19 એપ્રિલ: સોડા એશ ઉત્પાદનકર્તા કંપની GHCL લિમિટેડએ વર્ષ 2030 સુધીમાં સ્કૉપ 1 અને 2 કાર્બન ઉત્સર્જનને ઘટાડીને 30% કરવાનું તેનું લક્ષ્યાંક જાહેર કર્યું છે. સ્કૉપ 1 ઉત્સર્જન કંપનીની માલિકીના કે તેના દ્વારા નિયંત્રિત થતાં સ્રોતોમાંથી સીધા ઉત્સર્જિત થતાં ગ્રીનહાઉસ ગેસ (જીએચજી)ને સંદર્ભિત કરે છે, જ્યારે સ્કૉપ 2 ઉત્સર્જનContinue Reading

