AMBUJA CEMENT: પહેલા ત્રિમાસિકમાંABITDA મેટ્રિક ટનદીઠ ૨૭% વધી રૂ. ૯૩૧ કરોડ પ્રાપ્ત થયો
અમદાવાદ, 29 જુલાઈ: વિવિધ ઔદ્યોગિકક્ષેત્રોમાં વિસ્તરેલા અદાણી સમૂહનોહિસ્સો અને વિશ્વની નવમી સૌથીમોટી સિમેન્ટ કંપની અંબુજા સિમેન્ટ્સ લિ.એ ૩૦ જૂન ૨૦૨૬ના રોજ પૂરા થયેલા પ્રથમ ત્રિમાસિક ગાળામાં સંગીન કામગીરી નોંધાવી છે. અંબુજા સિમેન્ટ્સ લિ. ના પૂર્ણકાલિન ડિરેક્ટરઅને સી.ઈ.ઓ શ્રી વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, અમે મૂલ્ય-આધારિત વૃદ્ધિ, પ્રીમિયમાઇઝેશન અને શિસ્તબદ્ધ અમલીકરણ પરકેન્દ્રિતકરેલાધ્યાનનાબળેનાણા વર્ષ ૨૦૨૭નો મજબૂત આરંભ…
