HDFC બેન્કે GIGA લોન્ચ કર્યુઃ ગીગ કામદારો માટે ફાઈનાન્સિયલ પ્રોડક્ટ્સનું સંપૂર્ણ સ્યુટ
2024-09-02
અમદાવાદ, 2 સપ્ટેમ્બર: HDFC બેન્કે GIGA લોન્ચ કર્યું. જે ખાસ કરીને ગીગ વર્કર્સ/ફ્રીલાન્સર્સ માટે રચાયેલ ઉત્પાદનો અને સેવાઓનો સંપૂર્ણ ફાઈનાન્સિયલ સ્યૂટ છે. બેન્કે ફ્રિલાન્સર્સની જરૂરિયાતો સમજવા માટે કન્ઝ્યુમર રિસર્ચ અભ્યાસ હાથ ધર્યો હતો. ત્યારબાદ તેના તારણના આધારે GIGA લોન્ચ કર્યું છે. જે ફ્રિલાન્સર્સની જરૂરિયાતોને સંબોધતા કસ્ટમાઈઝ્ડ પ્રોડક્ટ્સ અને સેવાઓ પ્રદાનContinue Reading

