GK Energy Ltd નો IPO 19 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 145 – 153

IPO ખૂલશે 19 સપ્ટેમ્બર IPO બંધ થશે 23 સપ્ટેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 2 પ્રાઇસબેન્ડ રૂ. 145 – 153 IPO સાઇઝ રૂ. 464.26 કરોડ લોટ સાઇઝ 98  શેર્સ લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 18 સપ્ટેમ્બર: GK ENERGY LIMITED 19 સપ્ટેમ્બર ના રોજ ખૂલશે અને 23 સપ્ટેમ્બર, 2025 ના રોજ બંધ થશે. રૂ. 2 મૂળ કિંમતવાળા ઇક્વિટી શૅર માટે રૂ.145 – રૂ. 153ની પ્રાઈસ બેન્ડ નક્કી કરી છે. રોકાણકારો ઓછામાં…

Read More