GMDCનો નફો ત્રણ ગણો વધ્યો, અર્ધવાર્ષિક આવકો વધી રૂ. 1694.28 કરોડ થઈ
જીએમડીસીનો શેર ઈન્ટ્રા ડે 5.20 ટકા ઉછાળા સાથે 148.7ની ટોચે પહોંચ્યો હતો અમદાવાદ ભારતમાં ખાણકામ કરતી જાહેર ક્ષેત્રની અગ્રણી એન્ટરપ્રાઇઝમાં સામેલ ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડે ૩૦મી સપ્ટેમ્બર, 2૦22ના રોજ પૂરા થયેલા બીજા ત્રિમાસિકમાં રૂ. 150.62 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે ગતવર્ષે 41.13 કરોડ સામે ત્રણ ગણો વધ્યો છે. કોન્સોલિડેટેડ ચોખ્ખો નફો ગતવર્ષે રૂ. 40.45 કરોડ…
