MARKET LENS: RBIની પોલિસી, જિયો- પોલિટિકલ ક્રાઇસિસ અને માર્કેટ સેન્ટિમેન્ટ NIFTYને 23700- 23900 સુધી આગળ વધવાની છૂટ આપી શકે તેવી ધારણા
2026-06-05
જો NIFTY આગળ જતાં 23,150ના મહત્વપૂર્ણ સપોર્ટ લેવલને જાળવી રાખે, તો 23,700–23,900ની રેન્જ તરફ ઉપરની તરફ જવાની શક્યતાને નકારી શકાય નહીં. જોકે, આ લેવલથી નીચેનો નિર્ણાયક ઘટાડો NIFTYને 23,000ની નીચે ખેંચી શકે છે. નિષ્ણાતોના મતે, તાત્કાલિક સપોર્ટ 23,300ના લેવલે જોવા મળે છે Stocks to Watch: EngineersIndia, ShriramFinance, InventurusKnowledge, AurobindoPharma, CGPower,Continue Reading
