ગોદરેજ એન્ટરપ્રાઈઝિસ ગ્રૂપનું વિસ્તરણ અને ગ્રીન રેડ્ડી સોલ્યુશન્સ સાથે ભારતની ડેટા સેન્ટરની મહત્ત્વાકાંક્ષાને સમર્થન
અમદાવાદ,17 ફેબ્રુઆરી: ગોદરેજ એન્ટરપ્રાઇઝિસ ગ્રૂપ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બસડક્ટ સોલ્યુશન્સ અને ગ્રીન કન્સલ્ટન્સી સર્વિસિઝના ક્ષેત્રોમાં પોતાની સંકલિત ઓફર સાથે ભારતના ઝડપથી ઉભરતાં ડેટા સેન્ટર સેક્ટર પર ફોકસ કરી રહ્યું છે. આ વિભિન્ન ઉકેલો સાથે ગ્રૂપનો એનર્જી સોલ્યુશન્સ બિઝનેસ આગામી ત્રણ વર્ષમાં ડેટા સેન્ટરમાંથી 10થી 15 ટકા આવક રળવાનું લક્ષ્ય ધરાવે છે. જે વિકસિત ભારતના મિશનની ડિજિટલ…
