રવિ ઇન્ફ્રાબિલ્ડ પ્રોજેક્ટ્સે IPO દ્વારા રૂ. 1,100 કરોડ એકત્ર કરવા DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 10 મેઃ રોડ, બ્રિજ, ટનલ અને સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કેન્દ્રિત અગ્રણી ઇન્ટિગ્રેટેડ સિવિલ કન્સ્ટ્રક્શન કંપની રવી ઇન્ફ્રાબિલ્ડ પ્રોજેક્ટ્સ લિમિટેડે પ્રારંભિક જાહેર ભરણા (“આઇપીઓ”) દ્વારા રૂ. 1,100 કરોડ એકત્ર કરવા માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“ડીઆરએચપી”) ફાઇલ કર્યું છે. ડીએન્ડબી રિપોર્ટ મૂજબ કંપની નાણાકીય વર્ષ 2024 સુધીમાં કુલ ઓર્ડર બુક અને પીએટીના સંગર્ભમાં સૌથી ઝડપથી…

Read More

જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝે IPO માટે DRHP ફાઇલ કર્યું

મુંબઇ, 6 મેઃ યુએઇ અને અમેરિકામાં હાજરી (પોતાની પેટાકંપનીઓ દ્વારા) ધરાવતી કન્સ્ટ્રક્સન મશીન્સના નિકાસ કંપની જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડે (JKIPL) તેના આઈપીઓ માટે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. સૂચિત પબ્લિક ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 96.5 લાખ ઇક્વિટી શેર્સની ઓફરનો સમાવેશ થાય છે (પબ્લિક ઓફર) જેમાં 86.5 લાખ સુધીના ઇક્વિટી શેર્સના ફ્રેશ…

Read More

IPO એક્શન એટ એ ગ્લાન્સ: આ સપ્તાહે 2 SME IPO, મેઇનબોર્ડમાં એથરના લિસ્ટિંગ ઉપર નજર

અમદાવાદ, 5 મેઃ પ્રાઇમરી માર્કેટમાં મેઇનબોર્ડ સેગ્મેન્ટમાં આઇપીઓના શૂન્યાવકાશ સાથે આ સપ્તાહે એસએમઇ પ્લેટફોર્મ ઉપર બે આઇપીઓ આવી રહ્યા છે. સેકન્ડરી માર્કેટમાં સુધારાનો સળવળાટ છતાં પ્રાઇમરી માર્કેટમાં ખાસ કરીને મેઇનબોર્ડમાં કોઇ હલચલ જોવા મળી રહી નથી. જોકે, સંખ્યાબંધ કંપનીઓએ સેબી સમક્ષ આઇપીઓ માટે ડીઆરએચપી ફાઇલ કર્યા છે. તે જોતાં ઘણી કંપનીઓ IPO લોન્ચ માટે તૈયાર…

Read More

આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એથર એનર્જીની એન્ટ્રી, 2 SME IPO પણ મેદાનમાં

અમદાવાદ, 24 એપ્રિલઃ આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં એકમાત્ર એથર એનર્જીનો આઇપીઓ યોજાઇ રહ્યો છે. તે ઉપરાંત એસએમઇ 2 આઇપીઓ પણ મેદાનમાં આવી રહ્યા છે. ટૂંકમાં પ્રાઇમરી માર્કેટમાં પણ સેકન્ડરી માર્કેટના સુધારાની સાનુકૂળ અસર જોવા મળી રહી છે. મેઇનબોર્ડમાં એથર એનર્જીનો એનર્જીનો IPO 28 એપ્રિલ, 2025ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે અને 30 એપ્રિલ, 2025ના રોજ બંધ થશે….

Read More

EMA પાર્ટનર્સ ઇન્ડિયાનો આઇપીઓ તા. 17 જાન્યુઆરીએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ. 117-124

આઇપીઓ ખૂલશે 17 જાન્યુઆરી આઇપીઓ બંધ થશે 21 જાન્યુઆરી એન્કર ઇન્વેસ્ટર્સ બિડ 16 જાન્યુઆરી ફેસવેલ્યૂ રૂ.5 પ્રાઇસબેન્ડ રૂ.117-124 લોટ સાઇઝ 1000 લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 17 જાન્યુઆરી: EMA પાર્ટનર્સ ઇન્ડિયા લિમિટેડ એનએસઇના ઇમર્જ પ્લેટફોર્મ ઉપર તેના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) દ્વારા રૂ. 76 કરોડ એકત્ર કરવા માટે 17 જાન્યુઆરી, 2025ના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે….

Read More

Standard Glass Lining Technologyનો IPO 6 જાન્યુઆરીએ ખૂલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.133-140

IPO ખૂલશે 6 જાન્યુઆરી IPO બંધ થશે 8 જાન્યુઆરી એલોટમેન્ટ 9 જાન્યુઆરી લિસ્ટિંગ 13 જાન્યુઆરી ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસબેન્ડ રૂ.133-140 લોટ સાઇઝ 107 શેર્સ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ ઇશ્યૂ સાઇઝ 2.92 કરોડ શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.410.05 કરોડ અમદાવાદ, 3 જાન્યુઆરી, 2025: ભારતમાં ફાર્માસ્યુટિકલ અને રાસાયણિક ક્ષેત્રો માટે ટોચના પાંચ વિશિષ્ટ એન્જિનિયરિંગ સાધનો ઉત્પાદક Standard Glass Lining…

Read More

પ્રાઈમરી માર્કેટ રિવ્યૂઃ 1 મેઈનબોર્ડમાં અને  2 SME IPOની એન્ટ્રી: 8 IPO આ  સપ્તાહે લિસ્ટિંગ કરાવશે

અમદાવાદ, 23 ડિસેમ્બરઃ પ્રાઈમરી માર્કેટમાં 23 ડિસેમ્બરથી શરૂ થતું સપ્તાહ વ્યસ્ત રહેશે. ગયા અઠવાડિયે ગંભીર કરેક્શન હોવા છતાં પબ્લિક ઈશ્યૂ તેમજ શેરબજારમાં તાજેતરના લિસ્ટિંગની સ્થિતિ મજબૂત રહી હતી. ફેડરલ રિઝર્વના વ્યાજ દરના અંદાજને પગલે ગયા સપ્તાહે બજાર 4.8 ટકા નીચે હતું. આગામી સપ્તાહમાં મેઇનબોર્ડ સેગમેન્ટમાંથી એક સહિત ત્રણ પબ્લિક ઇશ્યુ ખુલશે, જ્યારે 8 નવા આઇપીઓમનું…

Read More

બંસલ વાયર અને Emcure ફાર્માસ્યુટિકલ્સના આકર્ષક આઇપીઓ તા. 3 જુલાઇથી ખૂલશે

બંસલ વાયર્સઃ પ્રાઇસબેન્ડ રૂ.243-256 આઇપીઓ ખૂલશે 3 જુલાઇ આઇપીઓ બંધ થશે 5 જુલાઇ પ્રાઇસબેન્ડ રૂ.243-256 લોટ સાઇઝ 58 શેર્સ ઇશ્યૂ સાઇઝ 29,101,562શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.745 કરોડ લિસ્ટિંગ એનએસઇ, બીએસઇ અમદાવાદ, 3 જુલાઇઃ આઇપીઓ માર્કેટમાં આજે બે આકર્ષક આઇપીઓ ખૂલી રહ્યા છે. ગ્રે માર્કેટમાં બંસલ વાયર માટેનું પ્રિમિયમ રૂ.66 આસપાસ રહેવા સાથે અંદાજિત લિસ્ટિંગ 320-322 આસપાસ…

Read More