PRIMARY MARKET ZONE: આ સપ્તાહે 7 IPO અને SBI ફંડ્સ મેનેજમેન્ટ સહિત 5 લિસ્ટિંગ સાથે ધમધમાટ
અમદાવાદ, 20 જુલાઇઃ દેશની સૌથી મોટી એસેટ મેનેજર, SBI ફંડ્સ મેનેજમેન્ટનો આઇપીઓ મંગળવારે 21 જુલાઈના રોજ લિસ્ટેડ થવા જઇ રહ્યો છે. તેના કારણે પ્રાઇમરી માર્કેટમાં ભારે ઉત્તેજના અને ઇન્તેજારીનો માહોલ છે. એસબીઆઇ ફંડ મેનેજમેન્ટ સહિત કુલ 5 આઇપીઓ લિસ્ટેડ થવા જઇ રહ્યા છે. તેની સામે 7 નવા આઇપીઓ માર્કેટમાં એન્ટ્રી લઇ રહ્યા છે. મંગળવારે આલ્પાઇન…
