મેમાં ચૂંટણી અને IPOનો ધમધમાટ, મેઇનબોર્ડમાં 3 IPOની એન્ટ્રી

Comp. Open Close Price(Rs) Size(RsCr.) Exch. AadharHousing May8 May10   3000 BSENSE TBOTek May8 May10     BSENSE Indegene May6 May8 430/452 1842 BSENSE અમદાવાદ 1 મેઃ મે મહિનામાં એક તરફ ચૂંટણી પ્રચાર અને બીજી તરફ ઇલેક્શન ઇફેક્ટથી પર રહીને પ્રાઈમરી માર્કેટમાં આઇપીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. મેઇનબોર્ડ ખાતે આ સપ્તાહે 3 આઇપીઓ લોન્ચ થવા…

Read More

ટાટા જૂથની Tata Technologiesનો IPO તા.22 નવેમ્બરે, પ્રાઇસબેન્ડ રૂ. 475-500, ટાટા ગ્રૂપમાં હિસ્સો મેળવવાની સોનેરી તક

Tata Technologies IPO Details IPO ખૂલશે 22 નવેમ્બર IPO બંધ થશે 24 નવેમ્બર ફેસવેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ રૂ.475-500 લોટ સાઇઝ 30 શેર્સ ઇશ્યૂ સાઇઝ 60,850,278 શેર્સ ઇશ્યૂ સાઇઝ ₹3,042.51 કરોડ લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.INRATING 9/10 અમદાવાદ, 17 નવેમ્બરઃ ટાટા જૂથની ટાટા ટેકનોલોજીસ (Tata Technologies) તા. 22ના રોજ શેરદીઠ રૂ. 2ની ફેસવેલ્યૂ અને રૂ. 475-500ની પ્રાઇસબેન્ડ ધરાવતાં…

Read More

20 વર્ષ પછી ટાટા જૂથની ટાટા ટેકનોલોજીસનો IPO: ગ્રે પ્રિમિયમમાં ગરમાવો, રૂ.300 આસપાસ

ટીસીએસના IPO બાદ ટાટા જૂથ ફરી પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશશે Date : 22-Nov to 24-Nov-2023 FV : ₹2 Price : ₹475 – ₹500 Market Lot : 30 Shares App Amt : ₹15,000 Size : ₹3,042.51 Cr EMP : 101.42 Cr Retail Form : 615,264 HNI Small Form : 6,278 HNI Big Form : 12,556 QIB :…

Read More

Upcoming IPO: આગામી સપ્તાહે મેઈન બોર્ડ Blue Jet Healthcare અને 4 SME IPO યોજાશે

આગામી સપ્તાહે યોજાનારા આઈપીઓ આઈપીઓ સાઈઝ Cr. પ્રાઈસબેન્ડ (રૂ.) GMP BlueJetHealth(Minboard) 840.27 329-346 90 MaitreyMedicare 14.89 78-82 30 ShanthalaFMCGProd 16.07 91 55 Paragon FineAnd Sp. 51.66 95-100 55 On DoorConcepts 31.18 208 30 અમદાવાદ, 21 ઓક્ટોબરઃ શ્રાદ્ધપક્ષની સમાપ્તિ પછી ગત સપ્તાહે નવલાં નવરાત્રિમાં ઇશ્યૂની રમઝટની શરૂઆત કરનારા આઇઆરએમ એનર્જીના આઇપીઓને અસાધારણ પ્રતિસાદ સાંપડ્યો છે. તેની…

Read More

Upcoming IPO: મેઈન બોર્ડમાં IRM એનર્જીનો આકર્ષક IPO, ગ્રે માર્કેટમાં રૂ. 90-100 પ્રિમિયમ

IRM એનર્જી: રૂ.480-505ની પ્રાઇસબેન્ડ ધરાવતો IPO 18 ઓક્ટોબરે ખૂલશે IPO ખૂલશે 18 ઓક્ટોબર IPO બંધ થશે 20 ઓક્ટોબર એન્કર પોર્શન 17 ઓક્ટોબર ફેસ વેલ્યૂ રૂ.10 પ્રાઇસ બેન્ડ રૂ.480-505 લોટ સાઇઝ 29 શેર્સ ઇશ્યૂ સાઇઝ 10800000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ.545.40 કરોડ એમ્પ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.48 લિસ્ટિંગ BSE, NSE અમદાવાદ, 15 ઓક્ટોબર શ્રાદ્ધપક્ષની પૂર્ણાહુતિ અને નવલાં નવરાત્રિની ઊજવણી…

Read More

Mankind Pharmaના IPOને રિટેલ રોકાણકારોનો નબળો પ્રતિસાદ, ક્યુઆઈબીના સથવારે ફુલ્લી સબ્સ્ક્રાઈબ્ડ

ગ્રે માર્કેટમાં બિનસત્તાવાર પ્રિમિયમ રૂ. 40 આસપાસ મૂકાય છે. શેર એલોટમેન્ટ 3જી મે એ અમદાવાદ, 27 એપ્રિલઃ શેરદીઠ રૂ. 1ની મૂળકિંમત અને શેરદીઠ રૂ. 1026-1080ની પ્રાઇસ બેન્ડ ધરાવતાં મેનકાઇન્ડ ફાર્માના આઇપીઓમાં રિટેલ રોકાણકારોએ ખાસ ઉત્સાહ દર્શાવ્યો નથી. ફાર્મા સેગમેન્ટની ટોચની કંપનીઓ પૈકીની એક મેનકાઈન્ડ ફાર્માનો રૂ. 4326.36 કરોડનો IPO ઈશ્યૂ ગુરુવારે અંતિમ દિવસે કુલ 15.32…

Read More

મેનકાઈન્ડ ફાર્મા IPO આજે ખુલશેઃ પ્રાઇસબેન્ડ રૂ.1026-1080

અમદાવાદ, 25 એપ્રિલછ  મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે (આજે) મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે….

Read More