મેઇન બોર્ડ IPO એક નજરે

કંપની                   તારીખ                          પ્રાઇસબેન્ડ હરીઓમ પાઇપ્સ        30 માર્ચ- 5 એપ્રિલ            144- 153 વેરાન્ડા લર્નિંગ          29 માર્ચ- 31 માર્ચ              130- 137 ઉમા એક્સપોર્ટ          28 માર્ચ- 30 માર્ચ              65- 68

Read More

વિક્રમ સોલરે 1500 કરોડના IPO માટે DRHP ફાઇલ કર્યું

વિક્રમ સોલર લિમિટેડે રૂ. 1500 કરોડનો ફ્રેશ આઇપીઓ તેમજ વિક્રેતા શેરધારકો દ્રારા 5 લાખ ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલ (ઓએફએસ) યોજવા માટે સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. કંપનીની કામગીરી વિશે વિક્રમ સોલર લિમિટેડ સોલર ફોટો-વોલ્ટેઇક (પીવી) મોડ્યુલ્સના ઉત્પાદનની દ્રષ્ટિએ ભારતની સૌથી મોટી મોડ્યુલ ઉત્પાદકો પૈકીની એક કંપની છે તથા એન્જિનીયરિંગ, પ્રોક્યુટરમેન્ટ અને કન્સ્ટ્રક્શન (ઇપીસી)…

Read More

ગુજરાત પોલીસોલ કેમિકલ્સ રૂ. 414 કરોડનો આઇપીઓ યોજશે

ઓફરમાં રૂ. 87 કરોડની ફ્રેશ ઓફર, વિક્રેતા શેરધારકોની રૂ. 327 કરોડની વેચાણ યોજના ગુજરાતમાં વાપી સ્થિત ગુજરાત પોલીસોલ કેમિકલ્સ લિમિટેડે આઇપીઓ મારફતે રૂ. 414 કરોડના કુલ ઇક્વિટી શેર ઓફર કરીને ફંડ ઊભું કરવાની યોજના બનાવી છે. ઇક્વિટી શેરની ઓફરમાં રૂ. 87 કરોડનો ફ્રેશ ઇશ્યૂ (“ફ્રેશ ઇશ્યૂ”) અને વિક્રેતા શેરધારકો દ્વારા રૂ. 327 કરોડ સુધીના ઇક્વિટી…

Read More

LIC IPO વિરુદ્ધ કેરળ વિધાનસભાએ ઠરાવ પસાર કર્યો

કેરળ વિધાનસભાએ સર્વસંમતિથી ઠરાવ પસાર કર્યો હતો, જેમાં વીમા બેહેમથ LICમાં હિસ્સો વેચવાના કેન્દ્રના પગલા પર ચિંતા વ્યક્ત કરી હતી અને તેને સંસ્થાને જાળવી રાખવા વિનંતી કરી હતી, જેણે રાષ્ટ્રના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. મુખ્ય પ્રધાન પિનરાઈ વિજયને, જેમણે વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો, તેમણે અભિપ્રાય આપ્યો કે ખાનગી ખેલાડીઓના હિત માટે વીમા કંપનીને છોડી…

Read More

LIC IPO: પ્રાઇવેટ વીમા કંપનીઓ કરતાં નીચો ગ્રોથ

નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 11 મહિનામાં એલઆઈસીના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 0.24 ટકા રહ્યો. આ સમયગાળા દરમિયાન કંપનીએ 1.56 લાખ કરોડ રૂપિયાનો નવો બિઝનેસ પ્રીમિયમમાં ઉમેરો કર્યો છે. તેની સરખામણીમાં પ્રાઇવેટ ઇન્શ્યોરેન્સના નવા બિઝનેસ પ્રીમિયમનો ગ્રોથ 24.7 ટકા રહ્યો છે. તેમનું કુલ નવું બિઝનેસ પ્રીમિયમ આ સમયગાળા દરમિયાન 98,213 કરોડ રહ્યું છે. એલઆઇસીનો મેગા આઇપીઓ…

Read More

InMobi: સૉફ્ટબેન્કના રોકાણ વાળી કંપની IPOના મૂડમાં નથી

ગ્લોબલ બજારમાં ટેક શેરોમાં આવેલા જંગી ઘટાડાથી સૉફ્ટબેન્કના રોકાણ વાળી InMobiને તેના IPO પ્લાન પર ફરી વિચાર કરવા માટે મજબૂર કર્યા છે. કંપનીના એક ટૉપ એક્ઝિક્યુટિવે કહ્યું છે કંપની તેના એવા આઈપીઓ લૉન્ચ કરવા નથી માંગતી જે હાલમાં લિસ્ટેડ ટેક સ્ટૉકની જેમ ભારે ડિસ્કાઉન્ટ પર ટ્રેડ કરતો જોવા મળે. ગયા વર્ષે માર્ચ મહિનામાં સમાચાર હતા…

Read More

Swiggyની IPO 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના

ઝોમેટો, પેટીએમ, નાયકા (Nykaa) જેવા ન્યૂ એજ ટેક સ્ટૉક્સમાં જંગી ઘટાડા વચ્ચે….. તાજેતરમાં જ લિસ્ટિંગમાં રોકાણકારોને બખ્ખાં કરાવનારી પ્રતિસ્પર્ધી ઝોમેટોની મુશ્કેલીઓ વધી રહી છે. ત્યારે બીજી તરફ તેની નજીકની પ્રતિસ્પર્ધી ફૂડ ડિલિવરી પ્લેટફૉર્મ સ્વીગી આવતા વર્ષે તેના આઈપીઓ (IPO) દ્વારા 80 કરોડ ડૉલર એકત્ર કરવાની યોજના હાથ ધરી રહી છે. કંપની પોતાને એક લૉજિસ્ટિક્સ કંપની…

Read More

કૂલ કેપ્સ ઇન્ડસ્ટ્રીઝનો આઇપીઓ તા. 10 માર્ચે ખુલશે

કૂલ કૅપ્ટન ઇન્ડસ્ટ્રીઝનો IPO આવતા સપ્તાહ 10 માર્ચ, 2022એ પ્રાઇમરી માર્કેટમાં પ્રવેશ આપવા જઈ રહી છે. આ ઇશ્યૂ 10 માર્ચે ખુલશે અને 15 માર્ચ, 2022એ બંધ થશે. 11.628 કરોડ રૂપિયાના આ પબ્લિક ઈશ્યુ દ્વારા પ્લાસ્ટિક બોટલ કેપ બનાવા વાળી કંપનીનું બુક બિલ્ડીંગ પ્રોસેસના હેઠળ 30,60,000 ઈક્વિટી શેર વેચવાનો પ્રસ્તાવ છે. આ ઇશ્યૂ માટે પ્રાઇસ બેન્ડ…

Read More