LIC IPO નું લિસ્ટિંગ મંગળવારે થશે
સુપ્રિમ કોર્ટે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે માટેની અરજી ફગાવતાં એલઆઈસીના આઈપીઓનું શેર એલોટમેન્ટ થઈ ચૂક્યું છે. જેનું લિસ્ટિંગ 17મેએ થશે. અમુક પોલિસી હોલ્ડર્સે એલઆઈસી આઈપીઓ શેર એલોટમેન્ટ પર સ્ટે અને વચગાળાની રાહત માટે સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. એલઆઈસીનું લિસ્ટિંગ 17મેએ થશે. ગ્રે માર્કેટમાં સતત બીજા દિવસે રૂ. 949ની પ્રાઈસ બેન્ડ સામે 8થી…
