BLS પોલિમર્સ લિમિટેડે સેબી સમક્ષ DRHP દાખલ કર્યું
અમદાવાદ, 11 ઓગસ્ટઃ BLS પૉલિમર્સ લિમિટેડ (BLS પોલિમર્સ)(“ધ કંપની”) કે જે કસ્ટમ ફોર્મ્યુલેટેડ પોલિમર કમાઉન્ડ્સના બહુવિધ કમ્પાઉન્ડ્સના ગ્રેડ્સનું ઉત્પાદન છે, જે ટેલિકોમ્યુનિકેશન, પાવર, રેલવે, વોટર, ઓઈલ એન્ડ ગેસ ડિસ્ટ્રીબ્યુશન જેવા વિવિધ પ્રકારના અત્યંત મહત્વના ઉદ્યોગોમાં સર્વિસ પૂરી પાડે છે તેણે મૂડી બજારની નિયમનકર્તાસિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“સેબી”) સમક્ષ પોતાનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ…
