HDFC બેન્કે ગુજરાતમાં 500મી બ્રાન્ચ ખોલી, 3 માસમાં વધુ 100 બ્રાન્ચ ખોલશે

માર્ચ- 23 સુધીમાં નવી 100થી વધારે બ્રાન્ચ ખોલવાની યોજના 1000થી વધુ લોકોને રોજગારીનું સર્જન થાય તેવી અપેક્ષા ચાલુ નાણાકીય વર્ષમાં 25થી બ્રાન્ચ અગાઉથી ખોલી છે અમદાવાદઃ ભારતની અગ્રણી બેન્ક HDFC બેન્કે ગુજરાતમાં તેની 500મી શાખાનું ઉદ્ઘાટન કર્યું છે. ગુજરાતના અમદાવાદમાં આવેલા સિંધુભવન રોડ ખાતે ખોલવામાં આવેલી નવી શાખાને પગલે HDFC બેન્ક રાજ્યમાં આ સીમાચિહ્નને હાંસલ…

Read More