GCMMFએ (અમૂલે) 18.5% વૃધ્ધિ સાથે રૂ.55,055 કરોડનું ટર્નઓવર હાંસલ કર્યું
અમદાવાદ, 3 એપ્રિલઃ અમૂલના નેજા હેઠળ દૂધ અને ડેરી પ્રોડક્ટસનું વેચાણ કરતી ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિમિટેડે તા.31 માર્ચ, 2023ના રોજ પૂરા થતા નાણાંકિય વર્ષ 2022-23માં રૂ.55,055 કરોડનું પ્રોવિઝનલ ટર્નઓવર નોંધાવ્યું છે. GCMMFની 18.5%ની ટર્નઓવર વૃધ્ધિ મહદ્દ અંશે બ્રાન્ડેડ કન્ઝ્યુમર પ્રોડક્ટની માંગમાં વધારાના કારણે જોવા મળી છે. ફ્રેશ પ્રોડક્ટ કેટેગરીએ 21%ના દરે વૃધ્ધિ નોંધાવીને…
