મિલર્સ ફૉર ન્યુટ્રિશન અને ગુજરાત મિલર્સે ફોર્ટિફાઇડ ઘઉંના લોટના 7 નવા બ્રાન્ડ લોન્ચ કર્યા
અમદાવાદ – 7 ઑક્ટોબર: મિલર્સ ફૉર ન્યુટ્રિશન, ગુજરાત રોલર ફ્લોર મિલર્સ એસોસિએશન (GRFMA) અને ફૉર્ટિફાય હેલ્થ સાથે ભાગીદારીમાં, આજે અમદાવાદમાં સાત ફોર્ટિફાઇડ ઘઉંના લોટના બ્રાન્ડ લોન્ચ કર્યા, જે ભારતમાં કુપોષણ અને એનિવિયા સામેની લડતમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન છે. નવા લોન્ચ થયેલા ફોર્ટિફાઇડ લોટના બ્રાન્ડ છે – રાધે માખન (ભાવ્યા ફૂડ પ્રોડક્ટ્સ), માધવન ભોગ (ઋદ્ધિ સિદ્ધિ…
