અમદાવાદ, 10 જાન્યુઆરી: ગુજરાતના વેન્ચર કેપિટલ જીવીએફએલ (GVFL)એ સુરત સ્થિત લોજિસ્ટિક્સ સ્ટાર્ટઅપ Evifyમાં $1.3 મિલિયન (રૂ. 10.6 કરોડ)નું પ્રિ-સિરિઝ ફંડિંગ કર્યું છે. પ્રિ-સિરિઝ ફંડિંગ રાઉન્ડમાં પાઈપર સેરિકાએ પણ રોકાણ કર્યું છે. 2021માં સ્થાપિત Evifyનો હેતુ ઈ-કોમર્સ, ફૂડ ડિલિવરી, કરિયાણાની ડિલિવરી અને હાઇપર લોકલ ડિલિવરી કંપનીઓ સાથે તૈનાત ઇલેક્ટ્રિક વાહનોના કાર્બન-નેગેટિવ ફ્લિટ (EVs) મારફત લોજિસ્ટિક્સ સેક્ટરને ડિકાર્બોનાઇઝ કરવાનો છે. Evifyએ માત્ર બેContinue Reading

Brinc x GVFL A4X એક્સિલરેટર પ્રોગ્રામ માટેની અરજીઓ ખુલ્લી મુકાઈ GVFL દરેક સ્ટાર્ટઅપમાં રૂ. 1.5 કરોડથી 2 કરોડનું રોકાણ કરશે. માઈક્રોસોફ્ટ માન્ય ટીમોને $350,000 સુધીની ક્રેડિટ અને સર્વિસ પ્રદાન કરશે. ત્રણ વર્ષના સમયગાળામાં 45 જેટલા સ્ટાર્ટઅપ્સની પસંદગી કરશે. D2C બિઝનેસ, કન્ઝ્યુમર SaaS, Enterprise SaaS, ઈન્ડસ્ટ્રીયલ IoT, બ્લોકચેન, AI, અલ્ટરનેટ પ્રોટીન,Continue Reading

અમદાવાદ, 13 એપ્રિલ: જીવીએફએલે ‘અક્ષલરેટ ફોર એક્સેલન્સ’ (A4X) પ્લેટફોર્મનો પ્રારંભ કર્યો છે કે જે તમામ સહયોગીઓને સાથે લાવીને સ્ટાર્ટઅપ્સની મજલમાં મૂલ્ય ઉમેરી પ્રારંભિક તબક્કે મૂડીરોકાણ વ્યવસ્થાનું નિર્માણ કરશે. GVFL A4X મારફતે તેની 30 વર્ષ કરતાં વધુ સમયથી સ્ટાર્ટઅપ વ્યવસ્થાને સહાય કરવાના અનુભવનો ઉપયોગ કરીને મૂડીરોકાણ મેળવવા માટે પૂરક વાતાવરણ ઉભુContinue Reading

અમદાવાદ, 11 એપ્રિલ: ગુજરાત સ્થિત ઝીરો કાઉ ફેક્ટરીએ GVFL લિમિટેડ તથા અન્ય પાસેથી ચાર મિલિયન ડોલરનું ભંડોળ ઉભુ કર્યું છે. ઝીરો કાઉ ફેક્ટરી, સુરત સ્થિત અલ્ટરનેટિવ પ્રોટીન કંપની, એ ભારતની સ્ટાર્ટઅપ ઈકોસીસ્ટમમાં ઈનોવેટીવ કંપની છે. કંપની પ્રિસીસન ફર્મેન્ટેશન ટેકનોલોજીનો ઉપયોગ કરીને એનિમલ ફ્રી મિલ્ક પ્રોટીનનું ઉત્પાદન કરે છે. પોતાની સંશોધનContinue Reading

અમદાવાદ, 25 માર્ચઃ  પડકારજનક આર્થિક પરિસ્થિતિઓને ધ્યાનમાં લેતાં STARTUPS તથા કારોબારોએ તેમના કારોબારના મોડેલની સમીક્ષા કરવા ઉપરાંત રોકાણકારોના હિતોને આકર્ષવા માટે કારોબારની વધુ કરકસરયુક્ત પદ્ધતિઓ અપનાવવી જોઈએ. તેવું GVFL વાર્ષિક રોકાણકાર મીટ 2023માં નિષ્ણાતોએ જણાવ્યું હતું. ત્રણ વર્ષના ગાળા બાદ ફિઝિકલ મોડમાં યોજાયેલી GVFLની વાર્ષિક રોકાણકારોની મીટમાં 250થી વધુ સ્ટાર્ટઅપContinue Reading

અમદાવાદ: ભારતમાં વેન્ચર કેપિટલના પ્રવર્તક/ પ્રણેતા GVFL માટે વર્ષ 2022 ઉત્તમ રહ્યું હતું. ચાલુ વર્ષમાં પણ નવા સીમાચિહ્નો  સાથે GVFL વર્ષ 2023માં પ્રારંભિક તબક્કાના સ્ટાર્ટ-અપ્સમાં વધુ રૂ.100 કરોડનું રોકાણ કરવા માટે પ્રતિબદ્ધ છે. GVFLએ ગયા વર્ષમાં રૂ.500 કરોડના કોર્પસ ફંડ સાથે આરંભિક ક્લોઝિંગ કર્યું હતું અને અંદાજીત રૂ.70 કરોડના સાતContinue Reading