હર્ષા એન્જિનિયર્સ 35 ટકા પ્રિમિયમે લિસ્ટેડ, રોકાણકારને લોટદીઠ રૂ. 7020નો પ્રોફિટ
સેકેન્ડરી માર્કેટમાં 900 પોઈન્ટથી વધુનો ગાબડું હર્ષા એન્જિનિયર્સના પ્રિમિયમે લિસ્ટિંગથી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓનું ઘોડાપુર જોવા મળશે ગ્રે માર્કેટમાં રૂ. 200થી 230ના પ્રિમિયમ બોલાઈ રહ્યા હતા અમદાવાદઅમદાવાદ સ્થિત અને વર્ષો જૂની પ્રેસિજન બેરિંગ કંપની હર્ષા એન્જિનિયર્સે આજે મેઈન બોર્ડ ખાતે 34.55 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ કારાવ્યું છે. રૂ. 755 કરોડના આઈપીઓ બીએસઈ ખાતે રૂ. 330ની ઈશ્યૂ પ્રાઈઝ સામે રૂ. 444ના…
