HD FIRE PROTECT એ DRHP ફાઇલ કર્યું
2025-09-26
અમદાવાદ, 26 સપ્ટેમ્બર: એચડી ફાયર પ્રોટેક્ટ લિમિટેડે બજાર નિયામક સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. કંપની ફાયર પ્રોટેક્શન ઇક્વિપમેન્ટ અને સિસ્ટમના ભારતીય ઉત્પાદક અને સપ્લાયર છે, જે વોટર, ફોમ અને ગેસ-બેઝ્ડ ફાયર સપ્રેસન સિસ્ટમ સહિતનો વિશાળ પોર્ટફોલિયો ઓફર કરે છે.Continue Reading

