HDFC Bankના શેર પર મોર્ગન સ્ટેનલીએ 50% સુધી ઉછાળાની આગાહી કરી, બિઝનેસ ગ્રોથમાં વૃદ્ધિની સંભાવના
2024-02-16
અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફ્રમ મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્કના શેર પર ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યા બાદ HDFC બેન્કનો શેર 16 ફેબ્રુઆરીના રોજ લગભગ 1 ટકા વધીને રૂ. 1,424 થયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર રૂ. 2110ના ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે છેલ્લા બંધ સામે 50 ટકા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે. 31Continue Reading

