અમદાવાદ: ICICI લોમ્બાર્ડે 14 નવા અથવા વિસ્તારેલા વીમા ઉપાયોની પોતાની લેટેસ્ટ લાઈન-અપ લોંચ કરી છે, જેમાં રાઈડર્સ/એડ-ઓન્સ અને હેલ્થ, મોટર, ટ્રાવેલ તથા કોર્પોરેટ સેગમેન્ટ્સમાં અપગ્રેડ્સનો સમાવેશ થાય છે. ICICI લોમ્બાર્ડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર, સંજીવ મંત્રીએ ICICI લોમ્બાર્ડના પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ અંગે જણાવ્યું હતું કે, ICICI લોમ્બાર્ડે રાષ્ટ્રની એક અગ્રગણ્ય તથા સર્વગ્રાહીContinue Reading