Fund Houses Recommendations/ BROKERS CHOICE, BUY/SELL/HOLD

AHMEDABAD, 21 AUGUST: અગ્રણી બ્રોકરેજ હાઉસ તથા ફંડ હાઉસ દ્વારા પસંદગીના સ્ટોક્સમાં ખરીદી/ વેચાણ/ હોલ્ડ કરવા માટે સલાહ આપવામાં આવી છે તે રોકાણકારોના અભ્યાસ માટે અત્રે રજૂ કરીએ છીએ. BofA on VBL: Maintain Buy on Company, target price at Rs 1840 (Positive) UBS on DMart: Maintain Buy on Company, target price at Rs 6000 (Positive)…

Read More

MARKETLENS: NIFTY માટે સપોર્ટ 24626- 24553, રેઝિસ્ટન્સ 24753- 24807

અમદાવાદ, 21 ઓગસ્ટઃ મંગળવારે નિફ્ટીએ 24800ની સાયકોલોજિકલ સપાટી નજીક પહોંચ્યો હતો. સાથે સાથે ઓલટાઇમ હાઇની નજીક પહોંચ્યો હતો. હવે કરેક્શનમાં 24400 પોઇન્ટની સપાટી જોવા મળે તો લાંબાગાળાના મૂડીરોકાણ માટેની તક સમાન ગણવાની નિષ્ણાતો સલાહ આપી રહ્યા છે.અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ ઓવરબોટ કન્ડીશન સૂચવે છે. એવરેજીની લોઅર બેન્ડને ટચ કરે તેવી શક્યતા નકારી શકાય નહિં. રિલાયન્સ…

Read More

માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24206-24095, રેઝિસ્ટન્સ 24414- 24513

અમદાવાદ, 12 જુલાઇઃ નિફ્ટીએ આગલા દિવસની બેરિશ ઇંગલફિંગ ઇનસાઇડ રેન્જમાં બંધ આપ્યું છે. સાથે સાથે સપોર્ટ લેવલથી બાઉન્સ પણ થયો છે. તે જોતાં આગામી લેવલ 24650 સુધી જોવા મળી શકે તેવું ટેકનિકલ એનાલિસ્ટ્સનું માનવું છે. જો કે તે માટે 24400નું લેવલ જળવાઇ રહેવા ઉપરાંત નિફ્ટીએ તેની ઉપર બંધ આપવું જરૂરી રહેશે. આરએસઆઇ તેની એવરેજલાઇનથી રિવર્સિંગ…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સ 22832- 22732 અને રેઝિસ્ટન્સ 23072- 23211

અમદાવાદ, 28 મેઃ નિફ્ટીએ સતત બીજા સત્ર માટે 23,000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટીને જાળવી રાખવા માટે સખત પ્રયાસ કર્યો હતો પરંતુ નિષ્ફળ ગયો હતો, વધતી અસ્થિરતા વચ્ચે સાધારણ ઘટીને બંધ થયો હતો. આ સૂચવે છે કે બજારમાં સૂર સાવચેતીનો પ્રવર્તે છે.  મે ડેરિવેટિવ કોન્ટ્રેક્ટ્સની સમાપ્તિ અને અઠવાડિયાના અંતમાં એક્ઝિટ પોલની સમાપ્તિ પહેલાં જોકે વલણ તેજીની તરફેણમાં…

Read More

MARKET LENS: નિફ્ટી માટે સપોર્ટ લેવલ્સઃ 21900- 21827 અને 21708 પોઈન્ટ

અમદાવાદ, 14 મેઃ ડેઇલી ચાર્ટ પર બુલિશ હેમર કેન્ડલસ્ટિક પેટર્ન અને સેકન્ડ હાફમાં મજબૂત ઇન્ટ્રાડે ટ્રેન્ડ રિવર્સલને ધ્યાનમાં રાખીને બજાર તેની સુધારાની મુસાફરી ચાલુ રાખે તેવી અપેક્ષા છે. તેથી, નિફ્ટી માટે રેઝિસ્ટન્સ લેવલ્સ 22200-22300 ધ્યાનમાં રાખવા. જો ઇન્ડેક્સ 22,300ની ઉપર નિર્ણાયક રીતે બંધ થાય છે તો 22500-22600 સુધી સુધરી શકે છે. સાથે સાથે 22,000-21,900ના સપોર્ટ…

Read More

આજે જાહેર થનારા Q3FY24 કંપની પરીણામઃ HINDUNILVR, HINDZINC, ATUL, CENTRALBK, ULTRACEMCO, WENDT

શનિવાર તા. 20 જાન્યુઆરીના રોજ માર્કેટમાં સવારે 9.15થી 10 કલાક અને 11.30થી 12.30 કલાકના બે સ્પેશિયલ ટ્રેડિંગ સેશન્સ યોજાશે અમદાવાદ, 19 જાન્યુઆરીઃ આજે HINDUNILVR, HINDZINC, ATUL, CENTRALBK, ULTRACEMCO, WENDT સહિતની કંપનીઓના Q3FY24 પરીણામ જાહેર થશે. તે ઉપરાંત રોકાણકારોનું ખાસ ધ્યાન દોરવાનું કે શનિવાર તા. 20 જાન્યુઆરીના રોજ માર્કેટમાં સવારે 9.15થી 10 કલાક અને 11.30થી 12.30…

Read More