બજાજ હાઉસિંગ ફાઈનાન્સ 8.45%થી શરૂ થતા દરે ફેસ્ટિવ હોમ લોન્સ આપશે
પૂના, 14 સપ્ટેમ્બર, 2023: બજાજ ફાઈનાન્સની પેટા કંપની બજાજ હાઉસિંગ ફાઈનાન્સ લિ.એ આજે હોમ લોન્સ પરની ફેસ્ટિવ ઑફર જાહેર કરી છે, જે પગારદારોને પ્રતિ વર્ષ 8.45%*થી શરૂ થતા વ્યાજ દરો પર હોમ લોન આપશે. આ ફેસ્ટિવ ઑફરથી આશાસ્પદ ગ્રાહકોને ઇન્ડસ્ટ્રીમાં અત્યંત ઓછા ઇક્વેટેડ મંથલી ઇન્સ્ટૉલમેન્ટ (ઈએમઆઈ), જેની શરૂઆત પ્રતિ લાખ રૂા. 729*ના દરે લોન મળશે. બજાજ…
