HRS Aluglaze Ltd. નો IPO 11 ડિસેમ્બરે ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ94 – 96
ઇશ્યૂ ખૂલશે 11 ડિસેમ્બર ઇશ્યૂ બંધ થશે 15 ડિસેમ્બર ફેસ વેલ્યૂ રૂ. 10 પ્રાઇસબેન્ડ રૂ. 94 – 96 લોટ સાઇઝ 1200 શેર્સ ઇશ્યૂ સાઇઝ 5304000 શેર્સ ઇશ્યૂ સાઇઝ રૂ. 50.92 કરોડ લિસ્ટિંગ SME, BSE અમદાવાદ,9 ડિસેમ્બર એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની ડિઝાઈન, મેન્યુફેક્ચરિંગ અને ઇન્સ્ટોલેશન સાથે જોડાયેલી HRS Aluglaze Ltd. શેરદીઠ રૂ. 10 ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 94 – 96 ની…
