માર્કેટ લેન્સઃ બંગાળની ચૂંટણી, ઇરાન- US વાટાઘાટો વચ્ચે NIFTYએ 24350 ટકાવી રાખવું જરૂરી
NIFTYએ 24,600 તરફ આગળ વધવા માટે 24,350થી ઉપર ટકાવી રાખવાની જરૂર છે; ત્યાં સુધી, કોન્સોલિડેશન જોવા મળી શકે છે, જેમાં તાત્કાલિક 23,800 પર મહત્વપૂર્ણ સપોર્ટ રહેશે. જોકે, 23,800થી નીચે આવવાથી NIFTY 23,500 સુધી નીચે આવી શકે છે. Stocks to Watch: AdaniEnter, KotakBank, AvenueSupermarts, ACC, SundramFasteners, ESAFSFBank, CapriGlobal, Eveready, RailTel, SonaBLW,Continue Reading



