IBM કન્સલ્ટિંગે ગાંધીનગરમાં ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટરનો પ્રારંભ કર્યો
ગાંધીનગર, 25 નવેમ્બર: IBM (NYSE: IBM) એ ગાંધીનગર ભારતમાં પોતાનું નવું IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટર (CIC) શરુ કરવાની જાહેરાત કરી છે. આ સમગ્ર દેશમાં નોન-મેટ્રો અને ઉભરતા શહેરોમાં IBM કન્સલ્ટિંગ દ્વારા ચાલુ વિસ્તરણનો એક ભાગ છે. ગાંધીનગરમાં નવા IBM કન્સલ્ટિંગ ક્લાયન્ટ ઇનોવેશન સેન્ટરના પ્રારંભ વિશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, ગુજરાત સતત દેશ…
