IFC અને HDFC કેપિટલે એચ-ડ્રીમ ફંડ સાથે ભાગીદારી કરી
અમદાવાદ, 8 ઓગસ્ટ: ગ્રીન અફોર્ડેબલ હાઉસિંગને આગળ વધારવા અને ભારતમાં પ્રોપર્ટી ડેવલપર્સ માટે ટકાઉ ફાઇનાન્સિંગની એક્સેસને વિસ્તારવાની વ્યૂહાત્કમ પહેલમાં આઈએફસીએ એચડીએફસી ગ્રુપની રિયલ એસ્ટેટ પ્રાઇવેટ ઇક્વિટી ફર્મ એચડીએફસી કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ દ્વારા સંચાલિત એચ-ડ્રીમ ફંડ (એચડીએફસી કેપિટલ ડેવલપમેન્ટ ઓફ રિયલ એસ્ટેટ અફોર્ડેબલ એન્ડ મીડ-ઇન્કમ ફંડમાં એન્કર ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ તરીકે 150 મિલિયન ડોલર સુધીની રકમની પ્રતિબદ્ધતા…
