IL JIN ELECTRONICS (INDIA) LIMITED એ સેબીમાં DRHP ફાઇલ કર્યું

અમદાવાદ, 16 નવેમ્બર: ઇલ જિન ઇલેક્ટ્રોનિક્સ (ઈન્ડિયા) લિમિટેડ એ નાણાંકીય વર્ષ 2026માં આવકની દ્રષ્ટિએ ભારતની અગ્રણી, ઇન્ટિગ્રેટેડ અને ટેક્નોલોજી આધારિત ઇલેક્ટ્રોનિક્સ ડિઝાઇન તથા મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાંની એક છે.ઇલ જિન ઇલેક્ટ્રોનિક્સે બજાર નિયમનકાર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”) સમક્ષ તેનો ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે. કંપની IPO મારફતે ઇક્વિટી શેર જારી કરીને…

Read More