INCRED MONEY એ ડિજિટલ સોનું અને ચાંદી લોન્ચ કર્યું
અમદાવાદ, 3 સપ્ટેમ્બરઃ ઇનક્રેડ ગ્રુપની રિટેલ વેલ્થ-ટેક શાખા, ઇનક્રેડ મની, MMTC-PAMPની સાથે ભાગીદારીમાં ડિજીટલ સોનું અને ચાંદી લોન્ચ કરવાની જાહેરાત કરે છે. MMTC-PAMP, PAMP SA (સ્વિટ્ઝરલેન્ડ) અને ભારત સરકારના સાહસ MMTC લિમિટેડનું સંયુકત સાહસ છે અને ભારતના એકમાત્ર LBMA-માન્યતા પ્રાપ્ત ગુડ ડિલિવરી ગોલ્ડ અને સિલ્વર રિફાઇનર છે. ફક્ત રૂ.10 ના પ્રારંભિક રોકાણ સાથે આ પ્રોડક્ટનો…
