Indegene 45% પ્રીમિયમે થયો લિસ્ટેડ

ઇશ્યૂ પ્રાઇસ રૂ. 452 ખૂલ્યો 659.70 વધી 659.70 ઘટી 527.80 છેલ્લો* 580.60 બપોરે 2.37 કલાક આસપાસ અમદાવાદ, 13 મેઃ Indegene લિ.નો આઇપીઓ આજે રૂ. 452ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 655ના મથાળે લિસ્ટેડ થવા સાથે લિસ્ટિંગ ગેઇન 45 ટકા નોંધાવવા સાથે રોકાણકારોને સારી કમાણી કરાવી આપી રહ્યો છે. કંપનીની રૂ. 1,841.76 કરોડની પબ્લિક ઓફરને 69.91 ગણી…

Read More

Indegene IPO પ્રથમ દિવસે 1.67 ગણો ભરાયો, જાણો ગ્રે પ્રીમિયમ- બ્રોકરેજ ટીપ્સ

અમદાવાદ, 6 મે ઈંડેજીન લિમિટેડનો રૂ. 1841.76 કરોડનો આઈપીઓ આજે ખૂલ્યો છે. ખૂલતાંની થોડી જ ક્ષણોમાં 55 ટકા સુધી સબ્સ્ક્રાઈબ થઈ ચૂક્યો હતો. પ્રથમ દિવસે કુલ 1.67 ગણો ભરાઈ ચૂક્યો છે. જેમાં એનઆઈઆઈ પોર્શન 4.14 ગણો, રિટેલ 1.50 ગણો અને એમ્પ્લોયી પોર્શન 1.31 ગણો ભરાયો છે. ઈન્ડેજીન લિમિટેડ રૂ. 430-452ની પ્રાઈસ બેન્ડ પર રૂ. 1841.76…

Read More

ઈંડેજીને 452ની કિંમતે 36 એન્કર ઈન્વેસ્ટર્સ પાસેથી 548.77 કરોડ મેળવ્યા

અમદાવાદ, 5 એપ્રિલઃ ઈંડેજીન લિમિટેડે 36 એન્કર ઈન્વેસ્ટર્સને 1,21,41,102 ઈક્વિટી શેરની ફાળવણી કરી છે અને કંપનીના સૂચિત પ્રારંભિક જાહેર ભરણા (IPO) અગાઉ શેરદીઠ રૂપિયા 2ની મૂળ કિંમત સાથે ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452ની અપર પ્રાઈઝ બેન્ડ (ઈક્વિટી શેર દીઠ રૂપિયા 452 પ્રીમિયમ સહિત) થી રૂપિયા 548.77 કરોડનું મૂડી ભંડોળ એકત્રિત કર્યું છે. એન્કર બુકમાં વિવિધ…

Read More

Indegeneનો IPO 6 મેએ ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.430-453

IPO ખૂલશે 6 મે IPO બંધ થશે 8 મે ફેસ વેલ્યૂ રૂ.2 પ્રાઇસબેન્ડ 430-453 લોટ સાઇઝ 30 શેર્સ IPO  સાઇઝ 40,746,891 શેર્સ IPO સાઇઝ  ₹1,841.76  કરોડ એમ્લોઇ ડિસ્કાઉન્ટ રૂ.30 લિસ્ટિંગ BSE, NSE BUSINESSGUJARAT.IN રેટિંગ 8/10 અમદાવાદ, 30 એપ્રિલઃ ઈન્ડિજિન લિમિટેડ આગામી 6 મેના રોજ આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશવાની દરખાસ્ત ધરાવે છે. બિડ/ઓફર બંધ થવાની તારીખ…

Read More

INDEGENE LTD FILES DRHP WITH SEBI

ઇન્ડીજીન લિમિટેડએ સેબીમાં ડીઆરએચપી ફાઇલ કર્યું અમદાવાદઃ ગ્લોબલ લાઇફ સાયન્સિસ ઉદ્યોગ પર સંપૂર્ણપણે કેન્દ્રિત ડિજિટલ-ફર્સ્ટ કમર્શિયલાઇઝેશન કંપની ઇન્ડીજીનએ બજાર નિયમનકાર સીક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)માં એનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ (ડીઆરએચપી) દાખલ કર્યું છે. કંપનીના આઇપીઓમાં ₹9,500 મિલિયન સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને વિક્રેતા શેરધારકો દ્વારા 36.3 મિલયિન ઇક્વિટી શેર માટે વેચાણની ઓફર સામેલ…

Read More