જીડીપી જૂન ક્વાર્ટરમાં 8.3% રહેશે, આરબીઆઈના અંદાજ કરતાં વધુ: એસબીઆઈ અર્થશાસ્ત્રીઓ
નવી દિલ્હી FY24ના પ્રથમ ત્રિમાસિક ગાળા દરમિયાન ભારતનો વાસ્તવિક GDP ગ્રોથ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI)ના 8%ના અંદાજ કરતાં વધુ રહેવાની ધારણા એસબીઆઈ અર્થશાસ્ત્રીઓએ વ્યક્ત કરી છે. દેશની સૌથી મોટી ધિરાણકર્તા SBIના અર્થશાસ્ત્રીઓએ જૂન 2023 ક્વાર્ટરમાં ભારતનો આર્થિક વિકાસ 8.3% રહેવાનો અંદાજ મૂક્યો છે. તેઓ FY24ની કુલ ગ્રોથ 6.5%ના દરે વધુ રહેવાની અપેક્ષા રાખે છે….
