ઓક્ટોબરમાં ભારતનો મેન્યુફેક્ચરિંગ PMI વધીને 57.5
અમદાવાદ, 4 નવેમ્બરઃ ભારતની મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિએ ઓક્ટોબરમાં વેગ પકડ્યો હતો, જે સપ્ટેમ્બરમાં 56.5ના આઠ મહિનાના નીચા સ્તરેથી વધી 57.5 પર પહોંચી ગયો હતો, જે ઓપરેટિંગ સ્થિતિમાં નોંધપાત્ર અને ઝડપી સુધારો દર્શાવે છે તેમ S&P ગ્લોબલ દ્વારા સોમવારે જારી કરવામાં આવેલા ડેટા દર્શાવે છે. કુલ નવા ઓર્ડર અને આંતરરાષ્ટ્રીય વેચાણમાં ઝડપી વધારાને કારણે ઑક્ટોબરમાં આઉટપુટ વૃદ્ધિને…
