ટ્રાન્સશિપમેન્ટ વિઝિંજમ પોર્ટે પ્રથમ કન્ટેનર શિપ હાંસલ કર્યું
તિરુવનંતપૂરમ, 12 જૂલાઇ: અદાણી પોર્ટ્સ અને સ્પેશ્યલ ઇકોનમિક ઝોને વિઝીન્જમ પોર્ટ ખાતે તેના સૌ પ્રથમ ’મધર શિપ’ના આગમનની ઘોષણા કરી છે. અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓથી સજ્જ ભારતના પ્રથમ સ્વચાલિત બંદરની આ સાથે શરૂઆત પણ થઇ છે, જે આધુનિક કન્ટેનર હેન્ડલિંગ સાધનો અને વિશ્વ-કક્ષાના ઓટોમેશન અને IT સિસ્ટમ્સ સાથે મોટા જહાજોનું સંચાલન કરવા માટે સમર્થ છે….
