MARKET LENS: નિફ્ટી 24000 ક્રોસ થવાનો થનગનાટ, જાણો કયા શેર્સમાં જોવા મળશે તેજીનો જુવાળ….
જો નિફ્ટી પાછો ઉછળે, તો 24,000–24,100 ઝોન 24,200–24,300 તરફના સુધારા માટે મહત્વપૂર્ણ રેઝિસ્ટન્સ તરીકે કામ કરે તેવી અપેક્ષા છે. નિષ્ણાતોના મતે, ઘટાડા તરફ, સપોર્ટ 23,500 […]
